Online Bible

- Reklamy -




માથ્થી 16:5 - પવિત્ર બાઈબલ

5 ઈસુ અને તેના શિષ્યો સરોવર પાર કરી ગયા. પણ રોટલી લાવવાનું શિષ્યો ભૂલી ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 શિષ્યો સામે પાર ગયા, પણ રોટલી લેવાનું વીસરી ગયા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 શિષ્યો સરોવરને સામે કિનારે ગયા ત્યારે સાથે રોટલી લેવાનું ભૂલી ગયા હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 શિષ્યો સરોવરને પેલે પાર ગયા, પરંતુ તેઓ રોટલી લેવાનું ભૂલી ગયા હતા.

Viz kapitola kopírovat




માથ્થી 16:5

Následuj nás:

Reklamy


Reklamy