માથ્થી 16:15 - પવિત્ર બાઈબલ15 પછી ઈસુએ તેના શિષ્યોને પૂછયું, “તમે શું કહો છો, હું કોણ છું?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તે તેઓને પૂછે છે “પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તેમણે તેમને પૂછયું, પણ મારે વિષે તમે શું માનો છો? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ઈસુએ તેઓને પૂછ્યું, “પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?” Viz kapitola |