માથ્થી 15:5 - પવિત્ર બાઈબલ5 પણ તમે એમ કહો છો કે કોઈ વ્યક્તિ તેના પિતા કે માને એમ કહી શકે; ‘તમને મદદ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય એવું જે કાંઈ મારી પાસે છે, તે દેવને અર્પણ કરવામાં આવ્યું છે. તેથી તમારી મદદ નહિ કરી શકું.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પણ તમે કહો છો, ‘જે કોઈ પોતાના પિતાને કે માને કહેશે કે જે વડે મારાથી તને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પણ તમે કહો છો કે જો કોઈ માણસ પાસે પોતાના માતાપિતાને લાભ થાય તેવી કંઈ વસ્તુ હોય, અને જો એ માણસ તે વસ્તુ ઈશ્વરને અર્પણ કરી દે તો પછી તેણે તેના માતાપિતાનું સન્માન કરવાની જરૂર નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પણ તમે કહો છો કે, ‘જે કોઈ પોતાના માતાપિતાને કહેશે કે, “જે વડે મારાથી તમને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે,’” Viz kapitola |