માથ્થી 15:38 - પવિત્ર બાઈબલ38 ત્યાં જેઓએ ખાધું તેમાં સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત 4,000 પુરુંષો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 અને જેઓએ ખાધું તેઓ સ્ત્રીછોકરાં ઉપરાંત ચાર હજાર પુરુષ હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત જમનારામાં ચાર હજાર પુરુષો હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ તથા બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષ હતા. Viz kapitola |