માથ્થી 15:37 - પવિત્ર બાઈબલ37 દરેકે ઘરાઈને ખાધું. પછી વધેલા ટૂકડા ભેગા કર્યા અને તેની સાત ટોપલી ભરાઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 અને બધાં ખાઈને તૃપ્ત થયાં. પછી છાંડેલા કકડાઓની તેઓએ સાત ટોપલી ભરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 જે વધ્યું તેની શિષ્યોએ સાત ટોપલીઓ ભરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 સઘળાં ખાઈને તૃપ્ત થયાં; પછી વધેલા કકડાની તેઓએ સાત ટોપલી ભરી. Viz kapitola |