માથ્થી 15:36 - પવિત્ર બાઈબલ36 ઈસુએ રોટલી અને માછલી લઈન દેવનો આભાર માન્યો અને તેણે રોટલીના ટૂકડા કરી શિષ્યોને આપ્યા અને શિષ્યોએ તે ટૂકડા લોકોને આપ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અને તે સાત રોટલી તથા માછલી લઈ તેમણે સ્તુતિ કરીને ભાંગી, ને પોતાના શિષ્યોને આપી, ને શિષ્યોએ લોકોને આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 ત્યાર પછી તેમણે સાત રોટલી અને માછલી લીધી, ઈશ્વરની આભારસ્તુતિ કરી અને તેને ભાંગીને શિષ્યોને આપી. શિષ્યોએ તે લોકોને આપી. બધાએ ધરાઈને ખાધું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 તેમણે તે સાત રોટલી તથા માછલી લઈ સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપી, શિષ્યોએ લોકોને આપી. Viz kapitola |