માથ્થી 15:33 - પવિત્ર બાઈબલ33 પછી શિષ્યોએ કહ્યું, “આટલા બધા લોકોને જમાડવા આપણે પૂરતી રોટલી ક્યાંથી મેળવીશું અને આપણે કોઈપણ ગામથી ઘણા દૂર છીએ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 શિષ્યો તેમને કહે છે, “આટલા બધા લોકો તૃપ્ત થાય તેટલી રોટલી અમે રાનમાં ક્યાંથી લાવીએ?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 શિષ્યોએ કહ્યું, આટલા બધાને માટે આ વેરાન દેશમાં ખોરાક ક્યાંથી લાવીએ? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 શિષ્યોએ તેમને કહ્યું કે, આટલા બધા લોકો ભોજનથી તૃપ્ત થાય તેટલું ભોજન અમે આ અરણ્યમાં ક્યાંથી લાવીએ? Viz kapitola |