માથ્થી 15:3 - પવિત્ર બાઈબલ3 ઈસુએ કહ્યું, “તમારા રીતરિવાજોનું પાલન કરવા માટે તમે દેવની આજ્ઞાનું પાલન કરવાની શા માટે ના પાડો છો? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો, “તમે તમારા સંપ્રદાયથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 ઈસુએ જવાબ આપ્યો, તમારી પ્રણાલિકાઓ પાળવા માટે તમે ઈશ્વરની આજ્ઞા કેમ ઉથાપો છો? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “તમે તમારા રિવાજોથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?” Viz kapitola |