Online Bible

- Reklamy -




માથ્થી 15:29 - પવિત્ર બાઈબલ

29 પછી ઈસુએ તે સ્થળ છોડી દીઘું. અને ગાલીલના સરોવરના કિનારે ગયો. પછી તે એક ટેકરી પર ચઢયો અને ત્યાં બેઠો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 ત્યાર પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને તે ત્યાં બેઠા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 ઈસુ તે સ્થળ છોડીને ગાલીલ સરોવરને કિનારે ગયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને બેઠા.

Viz kapitola kopírovat




માથ્થી 15:29

Následuj nás:

Reklamy


Reklamy