માથ્થી 15:25 - પવિત્ર બાઈબલ25 પછી તે સ્ત્રી ફરીથી ઈસુ પાસે આવી અને તેને પગે પડી કહેવા લાગી, “પ્રભુ, મને મદદ કર!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 એટલે સ્ત્રીએ આવીને તેમને પગે લાગીને કહ્યું, “ઓ પ્રભુ, મને મદદ કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 એ જ વખતે તે સ્ત્રી ઈસુનાં ચરણો આગળ નમી પડી અને તેણે કહ્યું, પ્રભુ, મને મદદ કરો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પછી તે સ્ત્રીએ ઈસુની પાસે આવીને તેમને પગે પડીને કહ્યું કે, “ઓ પ્રભુ, મને મદદ કરો.” Viz kapitola |