માથ્થી 15:2 - પવિત્ર બાઈબલ2 “તારા શિષ્યો આપણા પૂર્વજોએ નક્કી કરેલા રીતરિવાજોનું પાલન કેમ નથી કરતાં? તેઓ ખાતા પહેલા તેમના હાથ કેમ ધોતા નથી!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “તમારા શિષ્યો વડીલોના સંપ્રદાયનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમ કે તેઓ હાથ ધોયા વગર રોટલી ખાય છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તમારા શિષ્યો આપણા પૂર્વજોની પ્રણાલિકાઓને કેમ આધીન થતા નથી? તેઓ ભોજન લેતા પહેલાં વિધિ પ્રમાણે હાથ ધોવાનો રિવાજ કેમ પાળતા નથી? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “તમારા શિષ્યો વડીલોના રિવાજોનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમ કે તેઓ હાથ ધોયા વગર ભોજન કરે છે.” Viz kapitola |