Online Bible

- Reklamy -




માથ્થી 14:26 - પવિત્ર બાઈબલ

26 ઈસુને પાણી પર ચાલતો આવતો જોઈને શિષ્યો ભયભીત થયા અને બૂમો પાડવા લાગ્યા કે, “આ ભૂત છે!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈ જઈને કહ્યું, “એ તો કોઈ દુષ્ટાત્મા છે, ” અને બીકથી તેઓએ બૂમ પાડી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 તેમને પાણી પર ચાલતા જોઈને શિષ્યો ગભરાઈને બોલી ઊઠયા, એ તો ભૂત છે!

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 શિષ્યોએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈને કહ્યું, “એ તો કોઈ ભૂત છે” અને બીકથી તેઓએ બૂમ પાડી.

Viz kapitola kopírovat




માથ્થી 14:26

Následuj nás:

Reklamy


Reklamy