Online Bible

- Reklamy -




માથ્થી 14:24 - પવિત્ર બાઈબલ

24 આ વખતે હોડી કિનારાથી ખૂબજ દૂર હતી અને મોજાઓથી ડામાડોળ થઈ રહી હતી કારણ કે તેની સાથે સખત પવન ફૂંકાતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 આ સમયે હોડી સરોવરમાં ઘણે દૂર હતી અને તેમાં મોજાં ભરાતાં હતાં. કારણ, પવન સામો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પણ તે સમયે હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો.

Viz kapitola kopírovat




માથ્થી 14:24

Následuj nás:

Reklamy


Reklamy