Online Bible

- Reklamy -




માથ્થી 14:22 - પવિત્ર બાઈબલ

22 પછી ઈસુએ તેના શિષ્યોને હોડીમાં જવાનું કહ્યુ અને કહ્યું, “તમે સરોવરની પેલે પાર જાઓ, હું થોડી વારમાં આવુ છું.” ઈસુ ત્યાં રોકાયો અને લોકોને કહ્યું, “તમે ઘેર જાઓ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને તરત તેમણે શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા, ને તેઓને પોતાની આગળ સામે પાર મોકલ્યા, એ માટે કે તે પોતે લોકોને વિદાય કરે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 તરત ઈસુએ શિષ્યોને હોડીમાં બેસીને સરોવરને સામે કિનારે જવાની આજ્ઞા આપી, જ્યારે લોકોને તેમણે વિદાય કર્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પછી તરત તેમણે શિષ્યોને આગ્રહથી હોડીમાં બેસાડ્યા અને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા અને તેણે પોતે લોકોને વિદાય કર્યા.

Viz kapitola kopírovat




માથ્થી 14:22

Následuj nás:

Reklamy


Reklamy