માથ્થી 14:21 - પવિત્ર બાઈબલ21 જેઓએ ત્યાં ખાધું તેમા સ્ત્રીઓ અને બાળકોને ગણતરીમાં લીધા સિવાય 5,000 પુરુંષો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને જેઓએ ખાધું તેઓ સ્રીછોકરાં ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત જમનારામાં આશરે પાંચ હજાર પુરુષો હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા. Viz kapitola |