Online Bible

- Reklamy -




માથ્થી 14:20 - પવિત્ર બાઈબલ

20 બધા જ લોકોએ ખાધુ અને ખૂબજ સંતુષ્ટ થયા. ખોરાકના બાકીના બચેલા ટૂકડાઓ શિષ્યોએ બાર ટોપલીઓમાં ભર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને તેઓ સહુ ખાઈને ધરાયાં. પછી છાંડેલા કકડાઓથી બાર ટોપલી ભરાઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 જે કકડા વધ્યા હતા તેનાથી શિષ્યોએ બાર ટોપલી ભરી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેઓ સર્વ જમીને ધરાયાં; પછી ભાણામાં વધેલા કકડાઓની બાર ટોપલી ભરાઈ.

Viz kapitola kopírovat




માથ્થી 14:20

Následuj nás:

Reklamy


Reklamy