Online Bible

- Reklamy -




માથ્થી 14:2 - પવિત્ર બાઈબલ

2 ત્યારે તેણે પોતાના ચાકરોને કહ્યું, “આ માણસ (ઈસુ) તો યોહાન બાપ્તિસ્ત છે. તે મૃત્યુમાંથી ઉઠયો છે. તેથી જ આ પરાક્રમી કામો કરવા તે સાર્મથ્યવાન છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પોતાના ચાકરોને કહ્યું, “આ તો યોહાન બાપ્તિસ્ત છે. તે મૂએલાંમાંથી ઊઠયો છે, માટે જ એવાં પરાક્રમી કામો તેનાથી થાય છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 તેણે પોતાના અધિકારીઓને કહ્યું, આ તો બાપ્તિસ્મા કરનાર યોહાન જ છે. તે પાછો સજીવન થયો છે એટલે જ તેનામાં અદ્‌ભૂત કામો કરવાનું સામર્થ્ય છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેમણે પોતાના ચાકરોને કહ્યું કે, “આ તો યોહાન બાપ્તિસ્મા કરનાર છે; તે મૃત્યુમાંથી સજીવન થયો છે, એ માટે એવાં પરાક્રમી કામો તેનાથી થાય છે.”

Viz kapitola kopírovat




માથ્થી 14:2

Následuj nás:

Reklamy


Reklamy