માથ્થી 14:15 - પવિત્ર બાઈબલ15 બપોર પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને કહ્યુ, “આ સુમસાન જગ્યા છે. હવે ખૂબ મોડું થઈ ગયું છે તો લોકોને મોકલો કે જેથી તેઓ ગામડાઓમાં જાય અને તેમના માટે થોડું ખાવાનું ખરીદે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને સાંજ પડી ત્યારે તેમના શિષ્યો તેમની પાસે આવીને કહે છે, “આ સ્થળ ઉજ્જડ છે, ને હવે વખત થઈ ગયો છે. માટે લોકોને વિદાય કરો કે જેથી તેઓ ગામોમાં જઈને પોતાને માટે ખાવાનું વેચાતું લે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તે સાંજે તેમના શિષ્યોએ તેમને કહ્યું, બહુ મોડું થઈ ગયું છે અને આ તો વડો છે. લોકોને વિદાય કરો કે તેઓ નજીકનાં ગામડાંઓમાં જાય અને પોતાને માટે ખોરાક ખરીદે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 સાંજ પડી ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, “આ જગ્યા ઉજ્જડ છે, હવે સમય થઈ ગયો છે, માટે લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.” Viz kapitola |