માથ્થી 14:11 - પવિત્ર બાઈબલ11 યોહાનનું માથું થાળીમાં મૂકીને છીકરીને આપ્યું. છોકરી તે માથું તેની મા પાસે લઈ ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પછી કથરોટમાં તેનું માથું લાવીને છોકરીને આપવામાં આવ્યું. અને તે પોતાની માની પાસે તે લઈ ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 થાળમાં માથું લાવવામાં આવ્યું અને છોકરીને આપવામાં આવ્યું. તે તેને પોતાની માતા પાસે લઈ ગઈ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું. Viz kapitola |