માથ્થી 13:5 - પવિત્ર બાઈબલ5 કેટલાંએક બી પથ્થરવાળી જમીન પર પડ્યાં. ત્યાં પૂરતી માટી નહોતી. અને માટીનું ઊંડાણ નહોતું. તેથી બી વહેલા ઊગી નીકળ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને કેટલાંક પથ્થરવાળી જમીન પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી, અને તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલાં ઊગી નીકળ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 બીજાં કેટલાંક બી ખડકાળ જમીન પર પડયાં. ત્યાં માટી થોડી હતી. માટી ઊંડી ન હોવાથી બી તરત જ ઊગી નીકળ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કેટલાક પથ્થરવાળી જમીન પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી; તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલાં ઊગી નીકળ્યાં. Viz kapitola |