માથ્થી 13:38 - પવિત્ર બાઈબલ38 આ ખેતર પણ જગત છે જ્યાં સારા બી રાજ્યના સંતાન છે અને ખરાબ બી શેતાનનાં સંતાન છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 અને ખેતર જગત છે અને સારાં બી રાજ્યનાં સંતાન છે. પણ કડવા દાણા શેતાનનાં સંતાન છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 ખેતર દુનિયા છે. સારું બી ઈશ્વરના રાજના લોક છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 ખેતર દુનિયા છે; સારાં બી રાજ્યના સંતાન છે, પણ કડવા દાણા શેતાનના સંતાન છે; Viz kapitola |