માથ્થી 13:3 - પવિત્ર બાઈબલ3 ઈસુએ દૃષ્ટાંતો દ્વારા ઉપદેશ આપવાનું શરૂ કર્યુ. તેણે કહ્યું, “એક ખેડૂત ખેતરમાં વાવવા માટે બહાર ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને દ્દષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણી વાતો કહી : “જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 ઉદાહરણો દ્વારા તેમણે તેમને ઘણી વાતો સમજાવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ઈસુએ દ્રષ્ટાંતોમાં તેઓને ઘણી વાતો કહેતાં કહ્યું કે, “જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો. Viz kapitola |