માથ્થી 12:48 - પવિત્ર બાઈબલ48 ઈસુએ ઉત્તર આપ્યો, “કોણ મારી મા અને કોણ મારા ભાઈઓ?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 પણ પેલા કહેનારને તેમણે ઉત્તર આપ્યો, “મારાં મા કોણ છે? અને મારા ભાઈઓ કોણ છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.48 ઈસુએ જવાબ આપ્યો, મારાં મા કોણ છે? મારા ભાઈઓ કોણ છે? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 પણ પેલા કહેનારને તેમણે ઉત્તર દેતાં કહ્યું કે, “મારી મા કોણ છે? અને મારા ભાઈઓ કોણ છે?” Viz kapitola |