માથ્થી 11:3 - પવિત્ર બાઈબલ3 યોહાનના શિષ્યોએ આવીને ઈસુને પૂછયુ કે, “યોહાને જે માણસ વિષે કહ્યું તે આવી રહ્યો છે તે તું છે કે અમારે બીજા માણસની રાહ જોવાની છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ‘આવનાર તે તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તેમણે ઈસુને પૂછયું, આવનાર મસીહ તે તમે જ છો કે પછી અમે બીજા કોઈના આવવાની રાહ જોઈએ? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેમને પુછાવ્યું કે, “જે આવનાર છે તે તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?” Viz kapitola |