માથ્થી 11:18 - પવિત્ર બાઈબલ18 યોહાન બાપ્તિસ્ત બીજાની જેમ ખાતો પીતો નથી આવ્યો તેથી લોકો કહે છે કે, ‘તેની અંદર ભૂત છે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 કેમ કે યોહાન ખાતોપીતો નથી આવ્યો, છતાં તેઓ કહે છે, ‘તેને દુષ્ટાત્મા વળગ્યો છે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 યોહાન આવ્યો અને તેણે ઉપવાસ કર્યા, અને દ્રાક્ષાસવ પીધો નહિ; છતાં બધાએ કહ્યું, ’તેનામાં ભૂત છે.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 કેમ કે યોહાન ખાતો પીતો નથી આવ્યો, અને તેઓ કહે છે કે,’ તેને દુષ્ટાત્મા વળગ્યો છે.’ Viz kapitola |