માથ્થી 11:16 - પવિત્ર બાઈબલ16 “આજની પેઢીના વિષે શું કહું? તેઓ કોના જેવા છે? તેઓ તો બજારમાં બેઠેલા બાળકોના જેવા છે કે જે એકબીજાને હાંક પાડે છે, હા, તેઓ તેવા જ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પણ આ પેઢીને હું શાની ઉપમા આપું? તે છોકરાંના જેવી છે, જેઓ ચૌટાંઓમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતાં કહે છે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 આ જમાનાના લોકોને હું કોની સાથે સરખાવું? તેઓ તો ચોકમાં બેઠેલાં બાળકો જેવા છે. એક જૂથ બીજાને પડકાર ફેંકે છે, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પણ આ પેઢીને હું શાની સાથે સરખાવું? તે છોકરાંનાં જેવી છે કે, જેઓ બજારોમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતાં કહે છે કે Viz kapitola |