Online Bible

- Reklamy -




માથ્થી 11:14 - પવિત્ર બાઈબલ

14 અને જો તમે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોએ જે કહ્યું છે તે સ્વીકારતા હો તો પછી તમારે તેનો સ્વીકાર કરવો હોય તો તે અગાઉ જણાવ્યા પ્રમાણે આવનાર એલિયા તે એ જ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર ‍છે તે એ જ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 અને તમે તે સંદેશ સ્વીકારતા હો તો યોહાન એ જ આવનાર એલિયા છે કે જેના આગમન વિષે અગાઉથી જાહેરાત કરવામાં આવી હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે.

Viz kapitola kopírovat




માથ્થી 11:14

Následuj nás:

Reklamy


Reklamy