Online Bible

- Reklamy -




માથ્થી 11:10 - પવિત્ર બાઈબલ

10 યોહાન વિષે લખ્યું છે તે આ છે: ‘ધ્યાનથી સાંભળો! હું મારા દૂતને તારી આગળ મોકલું છું. તે તમારા માટે માર્ગ તૈયાર કરશે.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 જેના સંબંધી એમ લખેલું છે કે, ‘જો હું મારા દૂતને તારા મોં આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે, ’ તે એ જ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 કારણ, યોહાન વિષે શાસ્ત્રમાં લખેલું છે, ’ઈશ્વર કહે છે કે તારે માટે માર્ગ તૈયાર કરવાને હું તારી પહેલાં મારા સંદેશવાહકને મોકલું છું. એ તારી આગળ જઈને તારો માર્ગ તૈયાર કરશે.’

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જેનાં સંબંધી એમ લખેલું છે કે, ‘જો, હું મારા સંદેશવાહકને તારી આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે.’”

Viz kapitola kopírovat




માથ્થી 11:10

Následuj nás:

Reklamy


Reklamy