Online Bible

- Reklamy -




માથ્થી 10:31 - પવિત્ર બાઈબલ

31 તેથી ડરો નહિ. તમારું મૂલ્ય તો એવાં નાનાં પક્ષીઓ કરતાં અધિક છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 એટલે બીહો નહિ, ઘણી‍ ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 આથી બીક ન રાખો, કારણ, ઘણી ચકલીઓ કરતાં તમે વધુ મૂલ્યવાન છો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તે માટે ગભરાશો નહિ; ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.

Viz kapitola kopírovat




માથ્થી 10:31

Následuj nás:

Reklamy


Reklamy