માથ્થી 10:29 - પવિત્ર બાઈબલ29 એક પૈસામાં બે નાનાં પક્ષીઓ વેચાય છે પરંતુ તમારા બાપની ઈચ્છા વગર કોઈ એક પણ પક્ષી ધરતી પર નહિ પડી શકે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 પૈસાની બે ચકલી વેચાતી નથી શું? તોપણ તમારા પિતા [ની ઇચ્છા] વગર તેમાંથી એકેય ભોંય પર પડનાર નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 ચકલી પૈસાની બબ્બે જેવા નજીવા મૂલ્યે વેચાય છે! છતાં તે પણ ઈશ્વરની ઇચ્છા વર જમીન પર પડતી નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 શું ચકલીઓ બે પૈસે વેચાતી નથી? તોપણ તમારા પિતાની ઇચ્છા વગર તેમાંથી એક પણ જમીન પર પડનાર નથી. Viz kapitola |