માથ્થી 10:24 - પવિત્ર બાઈબલ24 “ચેલો તેના ગુરુંથી મોટો નથી કે દાસ એના શેઠ કરતાં ચડિયાતો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 ચેલો ગુરુ કરતાં મોટો નથી, ને દાસ પોતાના શેઠ કરતાં મોટો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 કોઈ શિષ્ય પોતાના ગુરુ કરતાં ચઢિયાતો નથી. કોઈ નોકર પોતાના શેઠ કરતાં ચઢિયાતો નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 શિષ્ય ગુરુ કરતાં મોટો નથી અને નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી. Viz kapitola |