માથ્થી 10:20 - પવિત્ર બાઈબલ20 તે સમયે તમે નહિ, પરંતુ તમારા પિતાનો આત્મા તમારા દ્વારા બોલશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ તમારા પિતાનો જે આત્મા તે તમારામાં બોલે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 કારણ, જે શબ્દો તમે બોલશો તે તમારા પોતાના નહિ હોય, પણ તમારા ઈશ્વરપિતાનો પવિત્ર આત્મા તમારા દ્વારા બોલશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ પિતાનો આત્મા તમારા દ્વારા બોલે છે. Viz kapitola |