માથ્થી 1:8 - પવિત્ર બાઈબલ8 આસા યહોશાફાટનો પિતા હતો. યહોશાફાટ યોરામનો પિતા હતો. યોરામ ઉઝિયાનો પિતા હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 આસાનો યહોશાફાટ, યહોશાફાટનો યોરામ, યોરામનો ઉઝિયા, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 યહોશાફાટ યોરામનો પિતા હતો અને યોરામ ઉઝિયાનો પિતા હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 આસા યહોશાફાટનો પિતા, યહોશાફાટ યોરામનો પિતા, યોરામ ઉઝિયાનો પિતા હતો. Viz kapitola |