Online Bible

- Reklamy -




માથ્થી 1:3 - પવિત્ર બાઈબલ

3 યહૂદા પેરેસ અને ઝેરાહનો પિતા હતો. (તેઓની મા તામાર હતી.) પેરેસ હેસ્રોનનો પિતા હતો. હેસ્રોન આરામનો પિતા હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 યહૂદાના તામારથી થયેલા દીકરા તે પેરેસ અને ઝેરા, પેરેસનો હેસ્રોન, હેસ્રોનનો આરામ,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 યહૂદા પેરેસ અને ઝેરાનો પિતા હતો. તેમની માતાનું નામ તામાર હતું. પેરેસ હેસ્રોનનો પિતા હતો અને હેસ્રોન રામનો પિતા હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહૂદા તથા તામારથી થયેલા પેરેસ અને ઝેરાહ, પેરેસ હેસ્રોનનો પિતા, હેસ્રોન આરામનો પિતા.

Viz kapitola kopírovat




માથ્થી 1:3

Následuj nás:

Reklamy


Reklamy