Online Bible

- Reklamy -




માલાખી 3:9 - પવિત્ર બાઈબલ

9 તમે શાપ પામીને શાપિત થયા છો; કારણકે તમે, સમગ્ર પ્રજા, મને લૂંટો છો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તમે‍ શાપ પામીને શાપિત થયા છો; કેમ કે તમે, એટલે આ આખી પ્રજા, મને લૂંટો છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 આખો દેશ મને છેતરે છે તેથી તમારા શિર પર શાપ છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તમે શાપથી શાપિત થયા છો, કેમ કે તમારી આખી પ્રજાએ, મને લૂંટ્યો છે.

Viz kapitola kopírovat




માલાખી 3:9

Následuj nás:

Reklamy


Reklamy