લૂકની લખેલી સુવાર્તા 9:30 - પવિત્ર બાઈબલ30 તે પછી બે માણસો ઈસુ સાથે વાતો કરતાં હતા. તે માણસો મૂસા તથા એલિયા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 ત્યારે જુઓ બે પુરુષ, એટલે મૂસા તથા એલિયા, તેમની સાથે વાત કરતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 એકાએક બે માણસો તેમની સાથે વાતો કરવા લાગ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 અને, જુઓ, બે પુરુષ, એટલે મૂસા તથા એલિયા, તેમની સાથે વાત કરતા હતા. Viz kapitola |