Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 8:54 - પવિત્ર બાઈબલ

54 પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને બોલાવી, “નાની છોકરી ઊભી થા!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

54 પણ તેમણે તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું, “હે છોકરી, ઊઠ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

54 પણ ઈસુએ છોકરીનો હાથ પકડીને તેને હાંક મારી, “છોકરી, ઊઠ!” તે જીવતી થઈ અને તરત જ ઊભી થઈ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

54 પણ ઈસુએ તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું કે, ‘દીકરી, ઊઠ.’”

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 8:54

Následuj nás:

Reklamy


Reklamy