લૂકની લખેલી સુવાર્તા 8:53 - પવિત્ર બાઈબલ53 લોકો ઈસુ તરફ હસ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે છોકરી મરી ગઇ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)53 તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ તેમને હસી કાઢ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.53 તેમણે તેમને હસી કાઢયા. કારણ, તેઓ જાણતા હતા કે છોકરી મરી ગઈ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201953 તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ ઈસુને હસી કાઢ્યાં. Viz kapitola |