લૂકની લખેલી સુવાર્તા 8:5 - પવિત્ર બાઈબલ5 “એક ખેડૂત તેનાં બી વાવવા ગયો. તે વાવતો હતો ત્યારે કેટલાંએક બી રસ્તાની ધારે પડ્યા. લોકો તે બી પર ચાલ્યા અને પક્ષીઓ આ બધા બી ખાઈ ગયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 “વાવનાર બી વાવવા ગયો. તે વાવતો હતો ત્યારે કેટલાંક [બી] માર્ગની કોરે પડ્યાં. તે પગ નીચે ખૂંદાઈ ગયાં અને આકાશનાં પક્ષીઓ તે ખાઈ ગયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 “વાવનાર બી વાવવા માટે ચાલી નીકળ્યો. ખેતરમાં બી વેરતાં કેટલાંક રસ્તા પર પડયાં, ત્યાં તે પગ નીચે કચડાઈ ગયાં અને પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ‘એક માણસ બીજ વાવવાને ગયો, વાવતાં વાવતાં કેટલાક બીજ માર્ગની કોરે પડ્યાં. તે પગ નીચે કચરાઈ ગયા અને આકાશના પક્ષીઓ તે બીજ ખાઈ ગયા. Viz kapitola |