લૂકની લખેલી સુવાર્તા 8:44 - પવિત્ર બાઈબલ44 તે ઈસુની પાછળથી આવી અને તેનાં લૂગડાંની કોરને અડકી. તે જ ક્ષણે તેનો લોહીવા બંધ થઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 તે તેમની પાછળ આવીને તેમના વસ્ત્રની કોરને અડકી, અને તરત તેનો લોહીવા બંધ થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.44 તે ભીડમાં ઈસુની પાછળ આવી અને તેમના ઝભ્ભાની કિનારીને અડકી, એટલે તરત જ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 તે ઈસુની પાછળ આવીને તેમના ઝભ્ભાની કોરને સ્પર્શી, અને તરત તેનો લોહીવા બંધ થયો. Viz kapitola |