લૂકની લખેલી સુવાર્તા 8:20 - પવિત્ર બાઈબલ20 કોઈકે ઈસુને કહ્યું, “તારી મા તથા તારા ભાઈઓ બહાર ઊભા છે. તેઓ તને મળવા ઈચ્છે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તેમને [કોઈએ] ખબર આપી કે, તમારાં મા તથા તમારા ભાઈઓ બહાર ઊભાં રહ્યાં છે, તેઓ તમને મળવા ચાહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 કોઈએ ઈસુને કહ્યું, “તમારાં મા અને ભાઈઓ બહાર ઊભાં છે અને તમને મળવા માગે છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 અને ઈસુને કોઈએ ખબર આપી કે, ‘તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા રહ્યાં છે, અને તમને મળવા માગે છે.’” Viz kapitola |