લૂકની લખેલી સુવાર્તા 7:8 - પવિત્ર બાઈબલ8 હું તારી સત્તા જાણું છું. હું બીજા માણસોની સત્તાનો તાબેદાર છું. અને મારા તાબામાં સૈનિકો છે. હું એક સૈનિકને કહું છું કે જા, એટલે તે જાય છે અને બીજા સૈનિકને કહું છું, કે આવ, અને તે આવે છે; અને મારા નોકરને હું કહું છું કે આ કર અને નોકર તે કરે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 કેમ કે હું પણ તાબેદાર માણસ છું, ને મારે તાબે સિપાઈઓ છે; એકને હું કહું છું કે, ‘જા, ’ એટલે તે જાય છે; બીજાને કહું છું કે, ‘આવ, ’ અને તે આવે છે; અને મારા ચાકરને હું કહું છું કે, ‘આ કર, ’ અને તે તે કરે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 મારી ઉપર પણ અધિકારીઓ સત્તા ધરાવે છે, અને મારા હાથ નીચે સૈનિકો છે. હું એકને આજ્ઞા કરું છું, ‘જા,’ એટલે તે જાય છે, બીજાને આજ્ઞા કરું છું, ‘આમ કર,’ એટલે તે તેમ કરે છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 કેમ કે હું પણ કોઈ માણસના હાથ નીચે કામ કરું છું; અને મારે પોતાના અધિકાર નીચે પણ સિપાઈઓ છે; હું એકને કહું છું કે, જા, અને તે જાય છે; અને બીજાને કહું છું કે, આવ, અને તે આવે છે; મારા ચાકરને કહું છું કે આ પ્રમાણે કર, તે કરે છે.’” Viz kapitola |