Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 7:49 - પવિત્ર બાઈબલ

49 જમવાના મેજ પાસે બેઠેલા લોકો તેઓની જાતે વિચાર કરવા લાગ્યા કે, “આ માણસ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

49 તેમની સાથે જેઓ જમવા બેઠા હતા, તેઓ વિચાર કરવા લાગ્યા કે, “એ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

49 ભોજન સમારંભના આમંત્રિતો પોતાના મનમાં કહેવા લાગ્યા, “આ વળી કોણ છે કે જે પાપ પણ માફ કરે છે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

49 ઈસુની સાથે જેઓ જમવા બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે, ‘આ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?’”

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 7:49

Následuj nás:

Reklamy


Reklamy