Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 7:45 - પવિત્ર બાઈબલ

45 તેં મને ચુંબન કર્યુ નથી, પણ હું જ્યારથી અંદર આવ્યો ત્યારથી તે જરા પણ રોકાયા વગર મારા પગને ચુંબન કર્યા કરે છે!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 તેં મને ચુંબન કર્યું નહિ; પણ હું અંદર આવ્યો ત્યારથી એ મારા પગને ચુંબન કર્યા કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

45 તેં ચુંબન કરીને મારો સત્કાર કર્યો નથી, પણ હું આવ્યો છું ત્યારથી તે મારા પગ ચુમ્યા કરે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 તેં મને ચુંબન કર્યુ નહિ; પણ હું અંદર આવ્યો ત્યારથી તે સ્ત્રી જરા પણ રોકાયા વગર મારા પગને ચુંબન કર્યા કરે છે.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 7:45

Následuj nás:

Reklamy


Reklamy