લૂકની લખેલી સુવાર્તા 7:43 - પવિત્ર બાઈબલ43 સિમોને ઉત્તર આપ્યો, “મને લાગે છે કે જે માણસને તેનું સૌથી વધારે દેવું હતું તે.” ઈસુએ સિમોનને કહ્યું, “તું સાચો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 સિમોને ઉત્તર આપ્યો, “મને લાગે છે કે જેને તેણે વિશેષ માફ કર્યું તે.” તેમણે કહ્યું, “તેં વાજબી નિર્ણય કર્યો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.43 સિમોને જવાબ આપ્યો, “હું ધારું છું કે જેનું વધારે દેવું માફ થયું તે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 સિમોને ઉત્તર આપતાં કહ્યું કે, ‘મને લાગે છે કે જેને તેણે સૌથી વધારે દેવું માફ કર્યુ તે.’ અને તેમણે કહ્યું, ‘તેં સાચો જવાબ આપ્યો.’” Viz kapitola |