Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 7:26 - પવિત્ર બાઈબલ

26 ખરેખર, તમે શું જોવા માટે બહાર ગયા હતા? શું પ્રબોધકને? હા, અને હું તમને કહું છું, યોહાન એ પ્રબોધક કરતાં વધારે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તો પછી તમે શું જોવા ગયા હતા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા પ્રબોધકના કરતાં જે ઘણો મહાન, તેને.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 તો મને કહો, તમે શું જોવા ગયા હતા? ઈશ્વરનો સંદેશવાહક? હા, હું તમને કહું છું કે તમે સંદેશવાહક કરતાં પણ એક મહાન માણસને જોયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પણ તમે શું જોવા ગયા હતા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, અને પ્રબોધકના કરતાં પણ જે વધારે છે, તેને.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 7:26

Následuj nás:

Reklamy


Reklamy