લૂકની લખેલી સુવાર્તા 7:20 - પવિત્ર બાઈબલ20 તેથી તે માણસો ઈસુ પાસે આવ્યા. તેઓએ કહ્યું, “બાપ્તિસ્મા કરનાર યોહાને તારી પાસે અમને પૂછવા મોકલ્યા છે કે જે આવનાર છે તે શું તું જ છે કે પછી અમે બીજી આવનાર વ્યક્તિની રાહ જોઈએ?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તે માણસોએ તેમની પાસે આવીને તેમને પૂછ્યું, “બાપ્તિસ્ત યોહાને તમારી પાસે અમને એવું પૂછવા મોકલ્યા છે કે, જે આવનાર છે તે શું તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે તેમણે કહ્યું, “બાપ્તિસ્મા કરનાર યોહાને અમને પૂછવા મોકલ્યા છે કે જેમનું આગમન થવાનું હતું તે તમે જ છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તે માણસોએ તેમની પાસે આવીને કહ્યું કે, બાપ્તિસ્મા કરનાર યોહાને તમારી પાસે અમને એવું પૂછવા મોકલ્યા છે કે, ‘જે આવનાર છે તે શું તમે છો, કે અમે બીજાની રાહ જોઈએ?’” Viz kapitola |