લૂકની લખેલી સુવાર્તા 7:11 - પવિત્ર બાઈબલ11 બીજે દિવસે ઈસુ નાઇન નામના શહેરમાં ગયો. તેના શિષ્યો અને લોકોનો મોટો સમૂહ તેની સાથે યાત્રા કરતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 થોડી મુદત પછી નાઈન નામના શહેરમાં તે આવ્યા. અને તેમના શિષ્યો તથા ઘણા લોક પણ તેમની સાથે આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 થોડા સમય પછી ઈસુ નાઈન નામના નગરમાં ગયા; તેમના શિષ્યો અને ઘણા લોકો પણ તેમની સાથે ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 થોડા દિવસ પછી નાઈન નામના શહેરમાં ઈસુ ગયા, અને તેમના શિષ્યો તથા ઘણાં લોકો પણ તેમની સાથે ગયા. Viz kapitola |