Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 7:10 - પવિત્ર બાઈબલ

10 જે લોકોને ઈસુ પાસે મોકલવામાં આવ્યા હતા. તેઓ ઘેર પાછા ફર્યા ત્યારે તેઓએ નોકરને સાજો થયેલો જોયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 [સૂબેદારે] જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘેર આવ્યા, ત્યારે તેઓએ માંદા‍ ચાકરને સાજો થયેલો જોયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 સંદેશકો સૂબેદારના ઘેર પાછા ગયા અને તેમણે નોકરને સાજો થઈ ગયેલો જોયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 સૂબેદારે જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘરે આવ્યા, ત્યારે તેઓએ બીમાર ચાકરને સાજો થયેલો જોયો.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 7:10

Následuj nás:

Reklamy


Reklamy