Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 6:33 - પવિત્ર બાઈબલ

33 “જે લોકો તમારુંભલું કરે છે, ફક્ત તે લોકોનું જ તમે ભલુ કરો તો તેમ કરવા માટે તમને વધારે પ્રસંશા મળે ખરી? ના! પાપીઓ પણ એમ જ કરે છે!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 જેઓ તમારું ભલું કરે છે તેઓનું ભલું જો તમે કરો, તો તેમાં તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 તમારું ભલું કરનારાઓનું જ તમે ભલું કરો તો તમને કેવી રીતે આશિષ મળે? એવું તો પાપીઓ પણ કરે છે!

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 જે તમારું સારું કરે છે માત્ર તેઓનું જ સારું જો તમે કરો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 6:33

Následuj nás:

Reklamy


Reklamy